Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી મા આવેલ ચકલાં ચોક માં આવેલ સના પાન ની દુકાન માં મોડી રાત્રે પાછળ નાં ભાગ માં આવેલ દરવાજો અને નકુચા તોડી ને અંદર પ્રવેશી સોકેસ તોડી ને થડા માં પડેલ રોકડ રકમ રૂપિયા ૨૫૦૦૦ જેવી ચોરી થયાં ની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

ત્યારે આ સમગ્ર ચોરી માં કાશમ ભાઈ માલિક ને સવારે દુકાન ખોલતાં ચોરી થયાં ની ખબર પડી અને ધોરાજી પોલીસ મથકે જાણ કરાઈ હતી થોડા દિવસો પહેલા જેતપુર રોડ પર નેશનલ હાઈવે પર ચોરી થઈ હતી જેમાં ૫૦૦૦૦ રૂપિયા ની ચોરી થઈ હતી હતું તેની શાહી સુકાઇ નથી ત્યા ભરચક્ક વિસ્તારમાં આવેલ ચકલાં ચોક માં આવેલ સના પાન ની દુકાન માં તસ્કરો ત્રાટક્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.