Abtak Media Google News

અમેરિકા અને હોંગકોગ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પસંદગી પામતા ધોળકીયા સ્કુલના બાળવૈજ્ઞાનિકો

અમેરિકાની ટેરા ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ એજયુકેશન તથા રોચસ્ટેર ઇન્સ્ટિયુટ ઓફ ટેકનોલોજી દ્વારા દર વર્ષે જુનીયર ઇન્ટઠરનેશનલ ઓલીમયેનું આયોજન થાય છે. જેમાં સમગ્ર વિશ્ર્વના 57 થી વધારે રાષ્ટ્ર અને અમેરિકાના 35 જેટલા સ્ટેટમાંથી 441 પ્રોજેકટ ફાઇનલ સાયન્સ ફેર માટે પસંદગી પામ્યા છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનમેળા માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પરાંદ કરવામાં આવ્યું હેતે તૈયાર કરેલ આ ટેકનોલોજીની તબીબી ક્ષેત્રે ઉપયોગીતાને ધ્યાનમાં લેતા હોંગકોંગ ફેડરેશન ઓફ યુથ ગ્રુપરસ્ દ્વારા આયોજિત GLOBAL YOUTH SCIENCEAND TECHON OLOGY (GYSTB)- 2022 માટે પસંદગ કરવામાં આવ્યું છે .

Advertisement

Dsc 6527 Scaled

આમ ઈન્ટરનેશનલ સાયન્સ ફેરમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિક પસંદગી પામ્યા છે. આગામી 10 થી 12 જૂન – 2022 દરમિયાન આ સાયન્સ ફેર હોંગકોંગમાં યોજાશે . જેમાં દુનિયાના બાળવૈજ્ઞાનિકો ઈનોવેટિવ આઈડિયાશનું શેરિંગ કરશે. તેમજ જૂન મહિનામાં એમરિકાના ન્યૂયોર્ક શહેરમાં યોજાનાર Genuis International Olympied માં પણ હેત ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામ્યા છે. આમ એકસાથે બે – બે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિક હેત પાટણવાળિયા પોતાનો પ્રોજેકટ રજૂ કરશે આવી અપ્રતિમ સિદ્ધિને કારણે સમગ્ર ધોળકિયા સ્કૂલમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે અને શાળાના ટ્રસ્ટીઓ  જીતુભાઈ ધોળકિયા ,  કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા સમગ્ર ધોળકિયા શાળા પરિવાર લાખ લાખ અભિનંદ પાઠવે છે. આ સમગ્ર પ્રોજેકટનું કાર્ય શાળા ઉપરાંત વિવિધ પ્રયોગશાળાઓ અને દર્શી બાયોમેડીકલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હેતને તેમના કાકા અને I.I.T. ગોવાના સ્નાતક દેવેનભાઈ પાટણવારિયાએ ખૂબ મદદ હતી.

22 વર્ષમાં 23 બાળવૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન મેળામાં પસંદગી અપાવી ધોળકિયા સ્કૂલે રેકોર્ડ સર્જ્યો

Vlcsnap 2022 06 02 13H23M19S572

ભારતમાં દર વર્ષે શાળા કક્ષાના બાળકોમાં રહેલા નવીનત્તમ વિચારોને સંશોધનપત્ર સ્વરૂપે રજૂ કરવા માટે  SSI ( SCIENCE SOCITY OF INDIA ) દ્વારા INSEF (INDIA NNATIONAL SCIENCE ENGINEERINGN FAIR) નું આયોજન થતું હોય છે. ગત વર્ષે COVID – 19 ના INSEF-REGIONAL TOGUA NATIONAL FAIR  આયોજન  ONLINE કરવામાં આવ્યું . આ માટે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન આખા દેશમાંથી સેંકડો  APPLICATION આવી જેમાંથી નવીનત્તમ ઈંમયફ ધરાવતા ટોપ 76 પ્રોજેકટ INSEF- REGIONAIL FAIR  માટે પસંદગી પામ્યા . ગુજરાત રાજ્ય 10 પ્રોજેકટ સાથે અગ્રેસર રહ્યું હતું અને ગર્વ સાથે કહેતા આનંદ થાય છે કે આ તમામ પ્રોજેકટ એકમાત્ર ઘોળકિયા જ બાળવૈજ્ઞાનિકોએ તૈયાર કર્યા હતા . ભાલોડીયા ઓમ,માકડીયા શ્રેય,જૈમીન ખાંટ, ધધડા, ધ્યાનેશ,ભંડેરી દેવ, સોજીત્રા અવની, કોટક સિમરન, પાટણવારીયાત, દસાણી રિશિત અને દેશાણી ભવ્યાંશુને આ તમામ બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેકટનું  રાષ્ટ્રીય  કક્ષાના વિવિધ  સંસ્થાના વૈજ્ઞાનિક દ્વારા  આ સંશોધન પ્રોજેકટના  જીવણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી અને સર્વશ્રેષ્ઠ  70 સંશોધન પત્રોને  નવાજીત કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલ મેનેજમેન્ટ માટે જરૂરી સંશોધન તૈયાર કરતા ધોળકિયા સ્કૂલના બાળવૈજ્ઞાનિક હેત પાટણવારિયા

Vlcsnap 2022 06 02 13H25M12S120

ચાર પ્રોજેટક પૈકી એક પ્રોજેકટ ઘોળકિયા સ્કૂલના બાળ વૈજ્ઞાનિક તૈયાર કરેલ છે ધોળસ્કયા સ્કૂલમાં ધોરણ – 9 માં અભ્યાસ કરતા હેત પાટણવારિયાએ હોસ્પિટલ મેનેજમેન્ટને ઉપયોગી બની રહે તેવું V FLUID કંટ્રોલીંગ ડિવાઈસ તૈયાર કર્યુ છે સામાન્ય રીતે પેશન્ટને અપાતી વિવિધ પ્રકારની મેડિસીન જેવી કે ગલુકોઝ અલગ- અલગ પ્રકારના ઈન્જેકશન બ્લડ વગેરે ઈંટ – દ્વારા આપવામાં આવે છે અને તેનું કંટ્રોલીંગ રોલરની સટાફે સતત તેનું મોનિટરિંગ રોલરની મદદથી કરવામાં આવે છે . આમ છતાં માનવ સહજ ભૂલને કારણે અથવા વધુ પડતા મદદથી કરવામાં આવે છે જે મેન્યુઅલી કરવું પડે છે તેમ નર્સ કે મેડિકલ કાર્યબોજને કારણે ક્યારેક મોજિટરીંગ થઈ શકતું નથી . પરિણામ પેશન્ટને મુશ્કેલી પડે છે . આવી સમસ્યાઓ સામનો કરવોમાટે એક દ્વારા તૈયાર કરેલું સાધન ખૂબ જ ઉપયોગી બની રહેશે કારણ કે આ ટેકનોલોજીની મદદથી મેડિકલ સ્ટાફ અથવા ડોકટર મોબાઈલ કે કમ્પ્યૂટર દ્વારા પેશન્ટને અપાતી વિવિધ પ્રકારની મેડિસીનનું મોનિટરીંગ કરી શકશે અને એક સાથે 10 થી પણ વધારે પેશન્ટનું મોનીટરીંગ આ ટેકનોલોજી દ્વારા થઈ શકે છે સાથે સાથે તેને અપાતી વિવિધ દવાઓનું કંટ્રોલીંગ પણ કરી શકાય છે . તબીબી ક્ષેત્રે ઉપયોગ એવું અધતન ટેકનોલોજી ધરાવતું આ સાધન ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે. તેમને આ પ્રોજેકટમાં સાયકીયા મહેશ્ર્વરી તેમને ગાઈડ કરતા રહ્યા છે.  તેમજ નજીવી કિંમતમાં તૈયાર થઈ શકતો હોવાથી તેની ઉપયોગીતાનો વ્યાપ પણ ભવિષ્યમાં વધશે . ભારતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોસ્પિટલોમાં અવાર – નવાર માનવીય ભૂલ અથવા બેદરકારી તેમજ સમયના અભાવના કારણે ઘણી વખત દર્દીના – જીવ જોખમમાં મુકાય છે .  આજે નવીનતમ સંશોધન સ્વરૂપે સમગ્ર ભારતમાંથી સર્વશ્રેષ્ઠ પ્રોજેકટ તરીકે પસંદગી પામ્યો છે.

ધોળકીયા સ્ક્ુલના કોટક સિમરને કરેલ સંશોધન બાંધકામ ક્ષેત્રે નવીનતમ અને ઝડપી ટેકનોલોજી આણશે

Vlcsnap 2022 06 02 13H26M49S790

ધો.9માં અભ્યાસ કરતા સિમરન કોટકે નવીન પ્રકારની બ્લોકની ડિઝાઈન તૈયાર કરેલ છે. સામાન્ય રીતે  કોઈપણ મકાન કે બિલ્ડીંગની છત ભરવાની હોય ત્યારે  એક સાથે આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવું પડેછે. પરિણામે  સમય અને શકિત વધુ પડતુવપરાય છે. સાથે સાથે જો વધુસમય લાગીજાયતો છતની મજબુતાઈ ઘટે છે. એ બાબતને ધ્યાને  લઈ છત ભરવા માટે ઈન્ટરકિંગ બ્લોક સિસ્ટમની ડિઝાઈન તૈયાર કરી જેની મદદથી બહુ ઝડપથક્ષ છત તૈયાર કરી શકાય છે. સાથે સાથે  તેનીમજબુતાઈ  પણ  વધારી શકાય છે.કારણ કે  આબ્લોક  એકબીજા સાથે ઈન્ટરલોક થઈ સપોર્ટ કરે છે. આ પ્રોજેકટને રાષ્ટ્રીય કક્ષાના  વિજ્ઞાન મેળામા HONORABLE MENTION એવોર્ડ વડે નવાજીત કરવામા આવ્યા. તેમને  મોવિયા  શિવાંગી દ્વારા ગાઈડ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.