Abtak Media Google News

રાજકોટ મહાજન પાંજરાપોળને રૂ. ૧૧,૧૧૧ નો ચેક અર્પણ

બાલ્ય કાળથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઇ દિનેશ કારીયા ૧૯૯૦ થી ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યકર તરીકે જવાબદારી સાંભળતા આવ્યા છે. આજે તેમનો જન્મદિવસ છે અને તેઓ ભાજપમાં ર૦૦૩ થી ૨૦૦૬ શહેર કારોબારી ના સભ્ય તરીકે જવાબદારી નિભાવેલ છે. ૨૦૦૬ થી ૨૦૧૫ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ૨૦૦૬ થી સતત અલગ અલગ વોર્ડના પ્રભારી તરીકે રહી ચુકેલ છે. હાલ વોર્ડ નં.૩ ના પ્રભારી છે. વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝનમાં ૨૦૦૬ તછ ૨૦૧૭ સુધી DRUCC મેમ્બર તરીકે જવાબદારી નિભાવી છે. અને હાલમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ તેમજ DRUCC મેમ્બર તરીકે સક્રિયપને જવાબદારી નિભાવી રહ્યા છે.

૧૯૮૬ થી ચાના વેપાર સાથે જોડાયેલો છું. રાજકોટ ટી મર્ચન્ટ અસોસીએશનમાં વિવિધ જવાબદારીઓ વાહન કરેલ છે. બ્લેક ગોલ્ડ ટી વલ્લભ ટી પ્રા.લી.  ના નામે મારો ચાનો બિઝનેસ તેમના પુત્રો  સાંભળી રહ્યા છે. આજે જન્મદિવસ ના અવસરે રાજકોટ મહાજનશ્રી પાંજરાપોળ ને રૂ ૧૧,૧૧૧ નો ચેક અર્પણ કરેલ. આ માત્ર પ્રસિઘ્ધિ માટે નથી પરંતુ અન્ય લોકોને પ્રેરણા મળે તેવા શુભ આશયથી પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.