Abtak Media Google News

દિશા પાટનીએ બોલિવુડમાં એન્ટ્રી કરીને તમામનાં દિલ જીતી લીધા હતા. દિશા પાટની હાલમાં ખુબજ ચર્ચામાં છે. દિશા પાટનીએ ટાઈગર શ્રોફ સાથે કામ કરીને તે એક અલગ જ સ્ટેજ ઉપર પહોચી હતી. દિશા પાટની અને ટાઈગર શ્રોફની જોડી ‘બાગી-2’માં સફળ રહી છે. અસલ લાઈફમાં પણ ટાઈગર અને દિશા ઘણા સારા મિત્રો છે. ટાઈગર અને દિશા બંને સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ટાઈગરના ડાન્સ મૂવ્સ અને એક્શનના સૌ કોઈ દિવાના છે.

સમયે દિશાએ પણ હાલમાં એવો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેને જોઈને ખુદ ટાઈગર પણ દંગ રહી ગયો છે. જેમાં તે ફ્રન્ટ ફ્લિપ મારી રહેલી જોવા મળે છે. તે પોતાના કોચ સાથે કમાલની ફ્લિપ મારી રહી છે, જેને જોઈને ભલભલા દંગ રહીગ્યાં.

Just giving it a try ? “front flip”

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ દરમ્યાન દિશા પટની આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે હું ફ્રન્ટ ફ્લિપની કોશિશ કરી રહી છું. ખરેખર તે શાનદાર છે અને છોકરીઓ પણ એક્શન મૂવ્સ ઘણી સારી રીતે કરી શકે છે….

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.