Abtak Media Google News

૧૦ અને ૨૧ કિલોમીટર માટે રજીસ્ટ્રેશન પણ સ્થળ પર ચાલુ રખાયું: ૨૮ મી  સુધી કિટનું  વિતરણ  કરાશે

શહેરના રોટરી મીડ ટાઉન રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરેસન અને શહેર પોલીસના સહયોગથી સવત મેરેથોન દોડના સ્પર્ધકોને તા.૨૬ થી ૨૮ સુધી કીટનું વીતરણ શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. શૈલેષભાઈ ગોટીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ હું રોટરી કલબ  રાજકોટ મીડ ટાઉનનો મેમ્બર છું રોટરી મીડ ટાઉનના મેરેથોન દોડવીરોને કિટનું વિતરણ તા.૨૬ થી ૨૮ સુધી ચાલુ કરેલ છે.

Advertisement

Vlcsnap 2019 12 26 12H50M57S182

જે તો સમય સવારે ૧૧ વાગ્યે થી સાંજે ૬ વાગ્યા સુધીનો છે.લોકોને ગ્રાહકથી ના થાય તે પ્રકારનું આયોજન કર્યુ છે આરામ થી કીટ મળીને  હે તે હેતુ થી અલગ-અલગ કાઉન્ટર રાખ્યા છે.પુરતો સ્ટાફ છે.અહી અમેે ૧૪૦૦૦ કીટ નુ વિતરણ કરવાના છીએ સ્કુલોની કીટ અમે સ્કૂલમાં જ મોકલી આપશું !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.