Abtak Media Google News

આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 200  બેડની અધ્યતન  કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે .

હોસ્પિટલનું લોકાર્પણ આગામી તા.ર8 ના રોજ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  હસ્તે કરવામાં  આવનાર છે તે અન્વયે  કે.ડી.પરવાડીયા હોસ્પિટલ ખાતે કાર્યક્રમના ભાગરૂપે મીટીંગ યોજાઇ . મીટીંગમાં રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ સીમાબેન જોષી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જણા મહિલા મોરચા મહામંત્રી જીજ્ઞાબેન પટેલ , જિલ્લા મહિલા મોરચા મંત્રી રસીલાબેન પાંભર , લોધીકા તા . મહિલા મોરા પ્રમુખ  જીજ્ઞાશાબેન , કોટડા તા . પ્રમુખ  પૂજાબેન , પડઘરી તા. નિર્મલાબેન તડવી મનીસાબેન , સહીતના  ચારેય તાલુકામાંથી બહેનોએ હાજરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.