Abtak Media Google News

પતિ-પત્નીના સંબંધો એવા છે જેમાં પ્રેમ તો હોય જ છે સાથે સાથે જેટલી તકરાર થાય છે તેમ તે બંને વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત પણ થતો હોય છે. જાણે બંને એકબીજાની જરૂરિયાત બની ગયા હોય તેવી રીતે રહેતા હોય છે. અને તે પ્રેમનું ઑક્સીજન એટલે તે બંને વચ્ચેનો શારીરિક સંબંધ. એને આ બાબતે પુરુષ પત્ર થોડો વધુ ઉત્સાહ દાખવે છે. પરંતુ અહી વાત કરીશું એવી પરિસ્થિતિની જેમપુરુષ જ શારીરિક સંબંધ માટે નિરસતા દાખવતો હોય છે અને તેના કારણે પણ સંબંધમાં કાયરેક તનાવની પરિસ્થિતી સર્જાતી હોય છે, તો આવો જાણીએ કે એવા ક્યાં કારણો છે જેનાથી તમારા પતિ સહરીરિક સંબંધ માટે નિરસતા દર્શાવે છે…???

Depression1

આજ કાલની ફાસ્ટ લાઈફસ્ટાઇલના કારણે અનેક લોકો ડિપ્રેશનનો શિકાર બંતા હોય છે. એમાં એવું પણ બનતું હોય છે કે પતિ કોઈ મુશ્કેલી માઠી પાસર થાઓ હોય અને તમને તેનાથી દુત રાખતો હોય છે તેવા સમયે તે ડિપ્રેશન માઠી પણ પસાર થતો હોય છે, તેની અસર તમારી સેક્સ લાઈફ પર પણ જોવા મળતી હોય છે. એ સમયની ગંભીરતા સમજી તમરે તેને સાથ આપવો જોઈએ અને તમે હમેશા તેની સાથે છો તેવો વિશ્વાસપણ કેળવવો જોઈએ.

Somatotropine

પુરુષમાં કામેચ્છાને ઉત્તેજિત કરવા માટે ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. પરંતુ કેટલીક વાર એવું પણ બનેતું હોય છે કે પુરુષમાં એ હોર્મોન્સની ખામી સર્જાતી હોય છે અને ટેમી કામેચ્છા ઓછી થયી જતી હોય છે. તેવા સમયે ડોક્ટરની સલાહ લેવી એ યોગ્ય રસ્તો છે.

Couple Kissing Bed Sex 1280

સમય એ દરેક દર્દની દવા છે. પરંતુ અહી પતિ-પત્ની જો બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હોય અને એકબીજાને પૂરતો સમય ના આપી શકતો હોય તેવા સમયે ભાવનાત્મક સંબંધની ઉણપ રહે છે જેના કારણે શારીરિક સંબંધમાં પણ દૂરી આવે છે.

Couple Arguing In Bed

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે પતિને રૂટિન સેક્સ લાઇફમાં કંટાળો આવતો હોય છે જેના કારણે તે શારીરિક સંબંધથી દૂર ભાગતા હોય છે. જેના માટે તમારે જ કઈક નવીન કરવાની પહેલ કરવાની જરૂરત હોય છે.    

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.