Abtak Media Google News

આંખોને પટપટાવવાથી આંખો ચોખ્ખી અને ભીની રહે છે.

Eyesઆપણી આંખોમાં આંસુઓની સૂક્ષ્મ ગ્રંથિઆવેલી છે.

Systane Desktop Article Understandingtearsઆંખનું મટકું મારવા આ ગ્રંથિજરીક પ્રવાહી છોડે છે. આ પ્રવાહી આંખોમાંથી રજકણોને દૂર કરે છે અને આપણી આંખને ચોખ્ખી અને ભીનાશવાળી રાખે છે.

De67D359Ee1343919D5Bdd3F1F0D0B9B

સામાન્ય રીતે માણસ એના જીવનકાળ દરમિયાન લગભગ ૨૫ કરોડ વખત આંખો પટપટાવે છે.

Eyes Open Eyes Close Blink

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.