Abtak Media Google News

નશાનો કારોબાર ૨૦ કરોડની ૪ કિલો હેરોઈન પકડાઈ

નશાનો કારોબાર કરનાર બન્યા બેફામ જાણે ભારતએ દૃગસ અને ચરસ માટે એક આસાન હેર-ફેર કરી શકાય તેવો દેશ બની ગયો હોય તેમ નશાના કારોબારી દિવસે ને દિવસે વધુને વધુ નશાનાં સાધનો સાથે પકડાય છે.

Advertisement
Heroine
heroine

ત્યારે આજરોજ દીલ્હી પોલીસ ને સ્પેશિયલ સેલએ ૧ નાઈજીરીયન માણસને પક્ડયો જેની પાસેથી આશરે રૂ ૨૦ કરોડની હેરોઈન પકડાય છે દિલ્લી પોલીસને ઈનપુટ દ્વારા માહિતિ મળતા ૧ નાઈજીરીયન માણસને બાતમીના આધારે પકડી પાડ્યો છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.