Abtak Media Google News

નવનિયુકત હોદેદારોને ભાજપ અગ્રણીઓએ આવકારીને અભિનંદન પાઠવ્યા

જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરા સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડીયાના ઇન્ચાર્જ અ‚ણભાઇ નિર્મળએ આજરોજ તાલુકા, શહેરના ઇન્ચાજ અને સહ ઇન્ચાર્જની જાહેરાત કરી છે.

જેમાં ક્ધવીનર તરીકે ઉપલેટા તાલુકા દુષ્યંતભાઇ ચુડસામા, ઉ૫લેટા શહેરમાં ચિંતનભાઇ તરાવડીયા, ધોરાજી શહેર ભોળાભાઇ સોલંકી, ધોરાજી તાલુકા મહેન્દ્રભાઇ સોલંકી, જેતપુર શહેર ચીમનભાઇ ઓઝા, જામકંડોરણા નીતીનભાઇ પાદરીયા, ગોંડલ શહેર હરેશભાઇ સાવલીયા, ગોંડલ તાલુકા વિવેકા પટેલ, કોટડા સાંગાણી સલીમભાઇ પતાણી, રાજકોટ તાલુકા ગાંડુભાઇ જાદવ, લોધીકા તાલુકા સલીમભાઇ આમદભાઇ,પડધરી તાલુકા અનિલભાઇ પરમાર, જસદણ શહેર મેહુલભાઇ સંઘવી, જસદણ તાલુકા મહેશભાઇ શિરોયા, વિછીયા તાલુકા કિરીટભાઇ ગોહીલ અને  સહ ક્ધવીનર તરીકે ઉપલેટા તાલુકા જયવીરસિંહ ચુડાસમા, ઉ૫લેટા શહેર હિમાંશુભાઇ જાડેજા, ધોરાજી શહેર ધમેન્દ્રભાઇ બાબરીયા, ધોરાજી તાલુકા જાતિનબાપુ સૈયદ, જેતપુર શહેર હિતેશભાઇ  રાવલ, જામકંડોરણા આશિષભાઇ કોયાણી, ગોંડલ શહેર મીલનભાઇ ભોજાણી, ગોંડલ તાલુકા રહીશ સુમરા, કોટડા સાગાણી અકબરભાઇ પરમાર, રાજકોટ તાલુકા સુનીલભાઇ સોલંકી,લોધીકા તાલુકા કિશોરભાઇ ચૌહાણ, પડધરી તાલુકા કૌશિકભાઇ કોટક, જસદણ શહેર અરુણભાઇ વઘાસીયા, જસદણ તાલુકા હસમુખભાઇ વસાણી, વિછીયા તાલુકા સાગર ડોડીયાની નિમણુંક કરવામાં આવી છે.

નવનિયુકત પ્રેસ-મીડીયાના ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જઓની વરણીને સંસદસભ્ય વિઠ્ઠલભાઇ રાદડીયા, મોહનભાઇ કુંડારીયા પ્રદેશ ઉપાઘ્યક્ષ જશુબેન કોરાટ, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, પ્રવીણભાઇ માંકડીયા, બાવનજીભાઇ મેતલીયા, ભાનુબેન બાબરીયા સહીતના આવકારીને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.