સુત્રાપાડામાં પર્યાવરણ મંત્રીએ રૂ.358.12 કરોડના ખર્ચે મત્સ્ય બંદરનું કર્યું ખાત મુહુર્ત

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી દિલીપસિંહ બારડ પણ રહ્યા ઉ5સ્થિત

ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંત્રી કિરીટસિંહ રાણા વન, પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીની ઉપસ્થિતીમાં ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે રૂ.358.12 કરોડના મત્સ્ય બંદર વિકાસ યોજનાના ખાતમુહુર્તમાં હાજરી આપતા ગિર સોમનાથ જિલ્લાના કલેક્ટર  ગોહેલ, દિલીપસિંહ બારડ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી ગીર સોમનાથ જિલ્લા ડી.ઓ.સો, મામલેતદાર, ટી.ડી.ઓ, અધિકારીઓ અને દિલીપભાઈ આંજણી પટેલ ખારવા સમાજ સુત્રાપાડા અને ગુજરાત માછીમાર મંડળ ઉપ્રમુખ, હરેશભાઇ ગોહિલ પટેલ ખારવા સમાજ સુત્રાપાડા, રમેશભાઇ પટેલ તાલુકા પંચાયત સભ્ય ભાજપ, હિતેષભાઈ ફૂલબારીયા સરપંચ, જેશિંગભાઈ બારડ સુત્રાપાડા નગરપાલિકા સભ્ય, ઘોઘલા ખારવા સમાજ પટેલ વીરચંદભાઈ ફૂલબારૈયા, સંજયભાઈ ફૂલબારૈયા, ઘોઘલા ખારવા સમાજ મંત્રીઓ મહેશભાઈ પટેલ, પ્રભુદાસભાઈ સોલંકી, શાંતીભાઈ, વિજયભાઈ, રમેશભાઈ, મનસુખભાઈ, શાંતિલાલભાઈ પટેલ ખારવા સમાજ હિરાકોટ, રતીલાલભાઈ પ્રકાશભાઈ, ગણેશભાઈ ડરી, હસમુખભાઈ આંજણી માજી પટેલ ધામળેજ, રામભાઈ પટેલ ઘોઘલા ખારવા સમાજ પટેલ ધામળેજ, કમલેશભાઈ ઉપપટેલ ધામળેજ, પ્રેમજીભાઈ આંજણી મોટી સંખ્યામાં ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતાં.