Abtak Media Google News

વાહન સવારી વખતે હેલ્મેટ પહેરવાની કડાકુટી અનેક લોકો પરેશાન હતા. હેલ્મેટના કાયદા સામે વિરોધ વંટોળ ફૂંકાયો હતો. જો કે હેલ્મેટી જીવ બચી શકે છે. તેવી વાતનો છેદ હેલ્મેટનો વિરોધ કરનારાઓ દ્વારા ઉડાડી દેવાયો હતો. આવી સ્થિતિમાં હાલ સાથેશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો છે.

Patto Ban Labs 2

જેમાં ‘શ્ર્વાન’ને પણ હેલ્મેટ પહેરાવીને તેના માત્રને રક્ષણ આપવામાં આવ્યું છે. વીડિયો એક ટુ-વ્હીલર વાહનનો છે. જ્યાં બે પગ રાખીને શ્ર્વાન પોતાના ઓનર સાથે પ્રવાસ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.