Abtak Media Google News

નાયબ મુખ્ય મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, 40 હજાર આશા વર્કર બહેનોને સરકારના નિર્ણયનો લાભ મળશે, તેમના પગારમાં 50%નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના લીધે સરકારી તિજોરી પર 58 કરોડનો બોજો પડશે.

Advertisement

ખેડૂતો માટે જાહેરાત

– 18 ટકા GST માંથી ખેડૂતોને મુક્તિ અપાશે
– ટપક સિંચાઇ કરતા ખેડૂતોને જીએસટીમાંથી માફી
– ટપક સિંચાઇને પ્રોત્સાહન આપવાનો નિર્ણય
– 18 ટકા ટેક્સ હવે સરકાર ભરશે

– ONGCના કામ માટે અપાતા ભાડામાં વધારો

શિક્ષકો માટે જાહેરાત

– tet, tat પાસ કરેલા શિક્ષકોને છૂટા નહીં કરાય
– 10થી વધુ વર્ષથી નોકરી કરતાં શિક્ષકોને માન્ય કરાશે

સહાય અંગે જાહેરાત

– SC, ST, OBC માટે આવક મર્યાદા વધારાઇ
– શહેરી વિકાસ માટે આવક મર્યાદા 1 લાખ 20 હજાર કરાઇ
– સહાય, શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા વધારાઇ
– અગાઉ 47 હજારની મર્યાદા હતી

કર્મચારીઓ અંગે

– કરાર આધારિત મહિલા કર્મચારીઓની રજામાં વધારો
– કરાર આધારિત મહિલા કર્મચારીઓને બે પ્રસૂતિ માટે રજા મળશે
– એક પ્રસૂતિ માટે 90 દિવસનો પગાર મળશે
– કરાર પૂર્ણ થયાના 15 દિવસમાં ફરી નિમણૂક કરાશે

– કરાર આધારિત કર્મચારીઓને અકસ્માત સહાય
– પરિવારને બે લાખ સુધીની સહાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.