Abtak Media Google News

રાજકોટ શહેરમાં આવેલ સેન્ટમેરી સ્કુલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી પહેરવાની મનાઈ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા આજે હોબાળો કરવામાં આવ્યો હતો.આ હોબાળા બાદ ફાધર જ્હોનસનની તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓના હાથમાં રાખડી પહેરવાની મનાઈ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા થયો હોબાળો ..
જુઓ આ વિડીયો..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.