Abtak Media Google News

આ પુરસ્કાર વિશ્વમાં ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠત પુરસ્કાર છે.

આ પુરસ્કાર નેશનલ એકેડમી ઓફ મોશન પિક્ચર્સ, આટ્સ એન્ડ સાયન્સ, (U.S.A. ) દ્વારા આપવામાં આવે છે.તે ૧૯૨૯થી આપવામાં આવે છે.

Eda09F27731033.56369D348B9Fe

આ પુરસ્કારનું અધિકૃત નામ ‘એકેડમી એવોર્ડ ઓફ મેરિટ’ છે.:

દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હોલિવૂડના કોડક થીયેટરમાં પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

Oscars 2016 More Like Thisપુરસ્કાર રુપે કાળી ધાતુની એક મૂર્તિ આપવામાં આવે છે જે સોનાની પરત ચઢાવીને બનાવેલી હોય છે.

મહેબૂબખાનની ‘મધર ઇન્ડિયા’ ફિલ્મે ૧૯૫૭-૫૮માં નામાંકન મળ્યું હતું. જે સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ શ્રેણીમાં નામાંકન નાર પ્રથમ ભારતીય ફિલ્મ હતી.

Cdc325D6 306E 11E6 Ae51 029221314C47

આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ભાનુ ઐથેયા છે. જેને ગાંધી ફિલ્મમાં રિચાર્ડ એટનબરોના કોસ્ચ્યૂમ ડિઝાઇનિંગ પુરસ્કાર મળ્યો હતો.

Bhanu Athaiya With Her Oscar E1424687749214 0૧૯૯૨માં સત્યજીત રેને ઓસ્કારનો લાઇફ ટાઇમ એવોર્ડ એનાયત કરયો હતો.

Satyajit Ray Oscar 180 ૨૦૦૮માં એ.આર. રહેમાન, ગુલઝાર અને રસૂલ પુકુટ્ટીને સંગીત માટે (સ્લમડોગ મિલિયોનેર) મળ્યો હતો.

Oscars

774056176 Gulzar Oscar 6

જ્યોર્જ  બનાર્ડ શો એકમાત્ર વ્યક્તિ કે જેમને નોબલ પુરસ્કાર (૧૯૨૫) અને ઓસ્કાર એવોર્ડ (૧૯૩૮) મળ્યા છે.

Image 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.