Abtak Media Google News

સોમનાથ મંદિરે ભાવિ ભક્તો ઉમટ્યા 

Screenshot 32 1

Advertisement

ગીરસોમનાથમાં  ભારત હિન્દુ યુવા સંગઠન દ્વારા  ગીર સોમનાથ દ્વારા આયોજિત  સોમનાથ મંદિર મહાદેવ ધ્વજારોહણ મહોત્સવ  સાથે હિન્દુ ગૌરવ યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી હતી .

Screenshot 30 4

સાસંદ , જીલ્લા ભાજપના આગેવાનો  , પાલીકાના નગરસેવકો સહીત  બહોળી સંખ્યામા લોકો ઉમટયા હતા .

હજારોની સંખ્યામા યુવાનો બાઇકો, કારના કાફલો અને ડીજે અને કેસરી ધ્વજા સાથે નીકળ્યા હતા .

Screenshot 31 2

ભારતના યુવા હિન્દુ સંગઠનના હોદેદારો , પૂણેના મહંત હાજર  રહ્યા હતા .

ઠેરઠેર હિન્દુ સંગઠન ના હોદેદારોનુ સન્માન કરાયું હતું .

Screenshot 29 3

ગૌરવ રૈલી સોમનાથ પહોચી અને ધ્વજારોહણ કરશે  .

અતુલ કોટેચા 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.