Abtak Media Google News

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 96 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાયું છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. અમદાવાદમાં 23 અને 24 ઓગસ્ટ દરમિયાન હળવેથી મધ્યમ અને ભારે વરસાદ પડવાની વકી છે. લો- પ્રેશર 48 કલાકમાં વિદર્ભ થઈને ગુજરાત પહોંચી શકે છે. આમ આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધી શકે છે.

Advertisement

711975 Rain File

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.