Abtak Media Google News

જસદણ તાલુકાના ફુલઝર ગામ પાસે ખનિજ ચોરી કરતા કાળાસરના લાલજી મેઘજી વાછાણી, દેવપરાના ભગા ભના ચાવડા, ડાયા છગન સદાદીયા અને કરશન જસમત વાછાણી નામના શખ્સોને આરઆર સેલના પી.એસ.આઇ. કૃણાલ પટેલ અને સંદિપસિંહ રાઠોડ સહિતના સ્ટાફે ધરપકડ કરી જનરેટર, પથ્થર કાપવાની ચકરડી, ચાર ટન ચુનાના પથ્થર મળી રૂ.૪.૧૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પ્રસ્તૃત તસવીરમાં ખનિજ ચોરી કરતા ઝડપાયેલા ચારેય શખ્સો નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.