Abtak Media Google News

જસદણ  સમાચાર

જસદણના બળધોઈ ગામ નજીક હાઈવે રોડ પર અકસ્માતની ઘટના બની છે . જેમાં  ફોરવીલર કારે ટુ વ્હીલર ટક્કર મારતા  અકસ્માત સર્જાયો હતો . અકસ્માત સર્જાતા ટુ વ્હીલર અને ફોરવીલર કાર ખેતરમાં ઉતરી ગઈ હતી . કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો . અકસ્માતમાં શિવરાજપુર ગામના કાકા ભત્રીજા નું મોત થયુ છે . સમગ્ર ઘટના બાદ મૃતદેહને પીએમ અર્થે જસદણ ની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા . આટકોટ પોલીસે અકસ્માત કરનારની શોધ ખોળ હાથ ધરી હતી  .

કાળુ રાઠોળ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.