Abtak Media Google News

ક્રિસ્ટલ મોલમાં ગંગરની રાજકોટ બ્રાંચનું ઓપનિંગ: ૧૫થી વધુ સ્પેક બ્રાન્ડનો ખજાનો

કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની બાજુમાં આજરોજ ગંગર આઈનેશનનું ઓપનિંગ થયેલ છે. જેમાં ૧૫થી વધુ ઈન્ટરનેશનલ લકઝરીયસ બ્રાન્ડ પણ ઉપલબ્ધ છે. જેમ કે રેઈબન, પ્રાડા, બર્બરી, વર્સાકે, સિલ્વેટ, મોન્ટ બેંક, માઈકલ કોર્સ, ટીટેનિયમ, ઓકલી, કોચ જેવી લકઝરીયસ બ્રાન્ડ યુવાનોના શોખને ચાર ચાંદ લગાવશે. એટલું જ નહીં ભારતમાં ૭૫૦ થી વધુ આઈનેશન ગંગર છે. જેમાના રાજકોટમાં એક યાજ્ઞિક રોડ પર અને કાલાવડ રોડ પર આ આઈનેશન આજરોજ રાજકોટની લોકપ્રિય જનતા માટે ખુલ્લુ મુકાયું છે. જે ગંગર આઈનેશન વિશે વધુમાં સીઈઓ પ્રજ્ઞેશ ગંગરએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આ સ્ટોર ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવા માંગીએ છીએ કે જે યુરોપીયન, યુ.એસ.ના સ્ટાન્ડર્ડ પ્રમાણે દરેક ઈકવીપમેન્ટ અને બ્રાન્ડની અવેલીબીલીટી રહેશે. રાજકોટમાં જે અમને રીસપોન્સ મળ્યો એના પરથી ખબર પડી કે રાજકોટનું પોટેશ્યલ શું છે અને અહીંની યંગ પબ્લીક એજયુકેટ છે અને જે નવું નવું જોઈએ છે અને દરેક ચીજ નવી જોઈએ છે. ગંગર આઈનેશન ૧૯૭૭માં મારા પેરેન્ટસએ શ‚ કરેલું અને આ બ્રાન્ડને અમે કેરી ફોરવર્ટ કરીને આગળ લાવ્યા છીએ. ૨૦૦૭થી ગંગર આઈનેશનએ એકસપાન્શન શ‚ કર્યું. ફેમિલિ બિઝનેસમાંથી કોર્પોરેટ લેવલ પર પ્રોફેશનલી શ‚ કર્યું અને અત્યારે ૭૫૦થી વધુ સ્ટોર ભારતમાં છે. દક્ષિણ (વેસ્ટર્ન ઈન્ડિયા) ગંગર આઈનેશન પહેલેથી જ કવોલિટીમાં માને છે અને એના માટે ટેકનોલોજી અને ફેશન એડોપ્ટ કરવામાં હંમેશા ગંગર આઈનેશન મોખરે છે. જયારે કંઈક ચેન્જ આવે ત્યારે અને ઈન્ડસ્ટ્રી પણ ગંગર આઈનેશન પર નજર રાખે છે કે પહેલા કંઈ નવુ આવશે તો એ ગંગરમાં જ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.