Abtak Media Google News

સોનુ ડાંગર પર મુસ્લિમ સમાજ રોષે ભરાયેલો છે. મુસ્લિમ સમાજ વિશે સોશિયલ મીડિયામાં ટીપ્પણી કરવા બાબતે ગુજરાત ભરમાં તેના વિરૂધ્ધ પગલા લેવા મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટના મુસ્લિમ સમાજ ના લોકો બોહળી સ્ંખ્યમા રાજકોટ પોલીસ કમિશનર ઓફિસે પોહચ્ય અને કમિશનરને આવેદના પત્ર પાઠવ્યું, અને  મુસ્લિમ સમાજ પર જે ટીપ્પણી કરવામાં આવી છે તેના વિરૂધ્ધમાં કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.  સોનુ ડાંગર લેડી ડોન તરીકેની છાપ ધરાવે છે. આજે સોનુ વિરૂધ્ધ ખંડણી, હત્યાનો પ્રયાસ, મારામારી, ફાયરિંગ, ગેરકાયદેસર હથિયાર સહિતના અડધો ડઝનથી વધુ ગુના પોલીસ ચોપડે બોલે છે. સોનુએ કાબરાની હત્યા બાદ જેલમાં ત્રણ ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.