Abtak Media Google News

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર તેમજ સ્ટાફના હેડ કોન્સ. પી.કે.ગામેતી તથા બી.એચ.વેગડ  તથા પો.કોન્સ. શક્તિસિંહ જે સરવૈયા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન *પો.કો.શકિતસિંહ જે સરવૈયા તથા પો.કો.દિલીપભાઇ ખાચર ને* બાતમી રાહે હકીકત મળેલ કે *સુરત શહેર કતારગામ પો.સ્ટે.કેસ નં.૪૦૪/૨૦૦૫. IPC L$.406 મુજબના ગુન્હાનાં કામે નાસતો-ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઇ ઉર્ફે વિપુલભાઈ પોપટભાઈ વાધાણી જા.પટેલ   રહે.ગણેશગઢ તા ગારીયાધાર* જી.ભાવનગર વાળાને દબોચી લઇ છેલ્લા તેર વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી સુરત  સીટીનાં કતારગામ પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.