Abtak Media Google News

સાબરકાંઠા સમાચાર

Website Template Original File1 16
ઈડરના ભેટાલી ગામમાં  રાધે ડેરી ફાર્મ પર ખૂની ખેલ ખેલાયાની ઘટના બની છે . તબેલા પર કામ કરનાર બિહારી યુવકે રાત્રીના સમયે અંદરો અંદર બોલાચાલી થતાં એકનુ ઢીમ ઢીમ ઢાર્યું હતું . માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો . આ બનાવને પગલે જાદર પોલિસ, એલસીબી, ડોગ સ્વોડ, એફ.એસ.એલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે .

 

સંજય દિક્ષિત

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.