Abtak Media Google News

ચશ્મા હોય તે છોકરીઓ કાયમ એવુ વિચારતી હોય છે કે તે કેટલી પણ સારી રીતે તૈયાર ાય તો પણ ચશ્માને કારણે તે ક્યારે પણ સારી નહીં જ લાગે. પરંતુ એવું ની હવે ચશ્મા સો પણ ગ્લેમર લૂક પ્રાપ્ત કરી શકાય છે. ફિલ્મોમાં ઘણી અભિનેત્રીઓ એવી છે કે જેમણે ચશ્મા પહેરીને પણ પોતાના ગ્લેમરના જલ્વા બતાવ્યા છે. યોગ્ય મેકઅપ અને ડ્રેસિંગ સેન્સ દ્નારા ચશ્મા સો પણ ગ્લેમર લૂક પ્રાપ્ત કરી શકાય છે કાંઇક આ રીતે

ફાઉન્ડેશન: મેકઅપ કરતી વખતે ફાઉન્ડેશન તમારી આંખોના કિનારે અને નાકની આસપાસ લાગવવું. કાન પર પણ જરૂરી ફાઉન્ડેશન લાગવવું જોઇએ. જેી ચશ્મા પહેરવાી તે ભાગની ત્વચા અલગ ન લાગે.

આંખોનો મેકઅપ: સૌી પહેલા આંખો પર બેઝ કોટ લગાવો. બેઝ કોટ તમારી ત્વચાના રંગી એક શેડ લાઇટ પસંદ કરવો કારણકે ચશ્માની ઉપરની લીડની એક્સ્ટ્રા શાઇની તમારી આંખો નાની દેખાશે. આઇશેડમાં નેચરલલૂક માટે ન્યૂટ્રલ પેસ્ટલ શેડ તેમ જ ગ્લેમરસ લૂક માટે ચશ્મની ફ્રેમ તેમ જ આઇબોલના શેડી અલગ શેડ વાપરવો જોઇએ.

આઇલાઇનર જરૂર લગાવો: આઇલાઇનર લાગાવવાનું ન ભૂલો.  લાઇને બની શકે તેટલી લેશલાઇનની નજીક લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. જેનાી તમારી આંખો વધારે સુંદર દેખાશે.

યોગ્ય હેરસ્ટાઇલની પસંદગી: હેરસ્ટાઇલ એવી પસંદ કરવી જેી વાળનું બાઉન્સી અને પફી લૂક પ્રાપ્ત થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.