Abtak Media Google News

ગુલાબએ ક્યારેક પ્યાર તો ક્યારેક ખૂબસુરતી દર્શાવતુ એક ફૂલ છે. આપણે ક્યારેક તેની સુંદરતાનો અહેસાસ કરાવે છે તો ક્યારેક તેની ખૂસબુનો. સુંદરતા માટે ગુલાબની ઘણી પ્રતિમા દેવામાં આવે છે. તો આજ ગુલાબ તમારી સુંદરતા વધારવામાં મદદગાર બને તો?. જી હા… ગુલાબએ માત્ર પોતાની ખુશ્બુથી જ મને સૂકું પહોચાડે છે પરંતુ તે ત્વચાની નમી બનાવમાં પણ મદદ કરે છે અને ચહેરા પર નિખાર લાવે છે. વિશેષજ્ઞનું માનવું છે કે ગુલાબની પખડીઓમાં ઘણા ફાયદા હોય છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિષે…

Advertisement

પાણીમાં રહેલી ગુલાબની પખડીઓ આઠવઠો ગુલાબ જલ ત્વચાને નમી પ્રદાન કરે છે અને તાજગી આપે છે. તે ત્વચામાં રહેલા ઓયલને પણ નિયંત્રિત કરે છે અને પીએચ બેલેન્સને બનાવી રાખે છે. વિટામિન,મિનરલ અને એંટીઓક્સિડેંટથી ભરપૂર હોવાને કારણેગુલાબથી બનાવમાં આવેલૂ એસેંશલ ઓયલ ત્વચાના સુખાપાનને દૂર કરે છે.

Rose Waterગુલાબ જલ અને લીંબુના રસથી બનાવેલું ટોનિક ચહેરા પર લાગવાથી ખીલ દૂર થયા છે. ચહેરા પર 15 મિનિટ સુધી લાગવો ત્યાર બાદ ચહેરાને થોડા ગરમ પાણીથી ધોઈ લો.

ગુલાબજલ આંખોને પણ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલા એન્ટિ-સેપ્ટિક અને જીવાણુરોધી ગુણ આંખ માઠી ધૂળ, ગંદગી,લાલીમા અને મેકઅપ ના કેમિકલથી થતાં નુકશાન માથી બચાવે છે. તેને દૂધ સાથે લાગવાથી આંખ નીચે રહેલા ડાર્ક સર્કલને પણ દૂર કરે છે.

શેમ્પૂના ઉપયોગ દરમ્યાન નિયમિત રૂપથી ગુલાબ જલ નો ઉપયોગ કરવાથી તે વાળમાં નમી બનાવી રાખે છે. વાળને ધોતા પહેલા 10 મિનિટ સુધી ગુલાબ જલ અને જોજોબા ઓયલ મિલાવીને લાગવાથી શુસ્ક થયેલા અને વાળમાં થયેલા નુકશાનને રીપેર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.