Abtak Media Google News

 ગીતા પુસ્તકને અનુક્રમે  ધોરણ ૬-૮ સુધી ભણાવવામાં આવશે

Gita

ગુજરાત ન્યૂઝ 

ભગવદ ગીતા એટ્લે જીવનનો સાર, જેમાં જીવન જીવવા માટેની રીત વિષે વાત કરવામાં આવી છે. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં સંબધોની સીમાઓ વચ્ચે યુધ્ધ લડતો હતો ત્યારે, પોતાના સામે હથિયારો ઉગમવામાં તે અચકતો હતો. ત્યારે કૃષ્ણે તેને ગીતાનો ઉપદેશ આયો હતો. જેમાં વ્યક્તિના કર્મો વિષે વાત કરી હતી. તેમજ અર્જુનને કહ્યું હતું કે કર્મો કર્યે જ ફળની ચિંતા નહીં કર…તું પોતાના સામે હથિયાર ઉગામીસ તો એ તેના કર્મોનું ફળ છે…બસ આ ઉદેશ્ય સાથે ગુજરાત શિક્ષણ મંત્રી દ્વારા ગીતા જયંતિના દિવસે ભગવદ ગીતને અભ્યાસક્રમનો ભાગ બનાવાયો છે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ગુજરાતી ભાષાંતરીત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકને અનુક્રમે  ધોરણ ૬-૮ સુધી ભણાવવામાં આવશે. તેમજ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪થી આ પુસ્તક અભ્યાસક્રમ સ્વરૂપે ભણાવવામાં આવશે. ગીતના પાથનો અભ્યાસમાં સમાવેશ થવાથી વિધ્યાર્થીઓ તરુણાવ્સ્થાથી જ જીવન અંગેના સારા નરસા સમય વિષે જ્ઞાન મેળવવા સક્ષમ બનશે. અને આગળ જીવનમાં તેને કોઈ પણ નિર્ણય લેવા માટે મદદરૂપ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.