Abtak Media Google News

પ્રત્યેક બાળક વિશેષ છે, અલગ છે. તે સિધ્ધાંતને અનુસરી દરેક વિદ્યાર્થીની વિશેષતાને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડનારી ક્રિસ્ટલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સિધ્ધીઓ હાંસલ કરી છે. તાજેતરમાં યોજાયેલમાં SDFIગર્વમેન્ટ રાજકોટ રૂરલ કરાટે ચેમ્પીયનશીપમાં ક્રિસ્ટલ સ્કૂલના અંદોદરીયા બંસી, પંડયા પ્રથમ, ઉટવાડીયા રાજદીપ, બૌધ્ધ રાજરત્ન એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજયકક્ષાએ પસંદગી પામ્યા હતા. તેમજ ગોહિલ દક્ષએ સિલ્ડર મેડલ પ્રાપ્ત કર્યું હતુ.તેમની આ સિધ્ધિ બદલ વિદ્યાર્થી તેમજ શાળાના કોચ સચિન ભાઈને શાળાના ચેરમેન રણજીતસિંહ ડોડીયાએ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.