Abtak Media Google News

ગીર ગૌ જતન સંસ્થાના પ્રણેતા રમેશભાઈ રૂપારેલિયા જણાવે છે. મહામારીનો  સમય ચાલી રહ્યો છે જેને આપડે કોવીડ (કોરોના) મહામારી કહીયે છી એ મહામારીમાં ખુબ લોકો મૃત્યુને પામ્યાં  છે. પરંતુ આ મહામારીમાંથી પાસ થયા પછી હાલની પરિસ્થિતિમાં ખુબ ખરાબ ફંગસ (ન્યુકર માઇક્રોસિસ ફંગસ) ડેવલોપ થાય છે જે નાકની અંદર ડેવલોપ થાઈ છે અને નાકમાંથી પાસ થઇ ધીમે ધીમે મગજ આંખો  અને શરીરના જે ટિપિકલ પાર્ટ છે એની અંદર ડેવલોપ થાઈ છે જેના લીધે જે કોમળ અને અતિ સૂક્ષ્મ પાર્ટ છે એ પાર્ટઓ પોતાની ક્રિયા બંધ કરે અને અંતે દર્દી મૃત્યુ પામે એવી સ્થિતિ નિર્માણ થાઈ  છે. મગજની અંદર જે ફંગસ ડેવલોપ થઇ છે એનું ડોક્ટરી સાયન્સની દુનિયામાં ઓપરેશનનો ખર્ચો 20 થી 30 લાખ જેવો ખર્ચો થાઇ છે. પંચગવ્ય ઘી જેનો અષ્ટાંગહૃદયમમાં વર્ણન છે યોગરત્નાકરમાં પાર્ટ છે. રસરત્નાકરમાં પણ પાર્ટ છે અને ચરકસંહિતામાં પણ વર્ણન છે. ધરતીનું અમૃત બતાવ્યુ છે, આયુર્વેદનું  અમૃત  બતાવ્યુ છે.

Advertisement

પંચગવ્યને તો પંચગવ્ય ઘી છે. તેમા પાચ તત્વો હોય છે દૂધ , દહીં, ઘી,ગૌમૂત્ર, ગોબર તો આ પંચગવ્ય ઘીનાં નિર્માણમાં ગૌમાતાનાં પાંચ ગવ્યો હોય ગૌમૂત્ર, ગોબર, દૂધ, ઘી અને દહીં તો જયારે ખેતરમાં ફંગસ ડેવલોપ થતી હોય ત્યારે છાશ અને ગૌમૂત્ર અથવા તો દહીં અને ગૌમૂત્રનાં ઉપયોગથી 100% ફંગસ નાબૂદ થાય છે, માઇનોર ફંગસ છે તે પંચગવ્ય ઘીનાં બુંદ પડે ત્યાં ડેવલોપ ન થઇ શકે કારણ કે જે ગૌમૂત્ર છે તેમાં ઝીંક,આયર્ન, મેગ્નેશિયમ, કોપર,સલ્ફેટ, એલ્યુમિનિયમ, ગોલ્ડ, સલ્ફર, એમાંથી જે સલ્ફર નામનું તત્ત્વ છે, તે એન્ટી ફંગસ છે અને સલ્ફરનું લેયર જ્યાં પડે ત્યાં ક્યારે પણ ફંગસ ડેવલોપ થઇ શકે નહિ એવું સાયન્સે પણ સ્વીકારેલું છે. એટલે ડોક્ટરો જે એલોપેથિકની દુનિયામાં કોવીડની ટ્રીટમેન્ટ આપતાં હોય છે તો એવાં ડોક્ટરોએ આનાં ટ્રાયલ લેવા જોઈએ પંચગવ્ય ઘીનાં નસ્ય ટ્રાયલ કે100 કેસમાં  વાપરે અને એમાંથી કેટલા કેસમાં ડેવલોપ થાય અને ન વાપરે એમાં કેટલાં ડેવલોપ થાય છે આ એટલું બધું નિર્દોષ છે અને ગુણકારી છે તેની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી.

રમેશભાઈ એલોપેથિક જગત ને એવી એક અપીલ પણ કરે છે કે આવા ટ્રાયલ લેવા જોઈએ જેથી કરીને આ પાછળનો ત્રીસ લાખનો ખર્ચ સામાન્ય વ્યક્તિઓ કરી શકે એવી સ્થિતિ નથી અને હાલમાં ડોક્ટરોની પણ અછત છે, કોઈપણ સંજોગે કંઈ પણ કામ કરી શકે એવી પરિસ્થિતિ જ નથી રાજકોટ સિવિલમાં ઘણા દર્દીમાં ફંગસ ડેવલોપ થયેલ છે તો આ પરિસ્થિતિમાં ક્યાંય આવી ટિમ પણ નથી કે તાત્કાલિક બધી પ્રકારનાં ડોકટરો ભેગાં થઇ જાય અને મગજને બધું ખોલી નાખે અને સારવારથી જાય તો આવી પરિસ્થિતિમાં આપણી પાસે એક જ રસ્તો છે અને આ રસ્તો બધા ડોકટરો એ અપનાવવો જોઈએ આમાં કોઈ  નુકસાન નથી અને કોઈપણ પ્રકારનો ખર્ચ પણ નથી સાવ સામાન્ય ખર્ચ છે અને આવું જયારે જરૂરિયાત ઉભી થાય ત્યારે પંચગવ્ય ઘી નિર્માણ કરનારી સંસ્થા ઓ અને કરનારા ગૌ પાલકો અને વૈદાધારીઓએ પણ ધ્યાન આપવું જોઈ એ કે તંદુરસ્ત, પ્રાણવાન અને તેજસ્વી ગાયના જ ગવ્યો લેવા જોઈએ અને વિધિસર સાત દિવસ સિદ્ધ કરવું જોઈએ સિદ્ધ  કરવામાં અભિમંત્રિત યજ્ઞો પણ કરવા જોઈએ મહામૃત્યુંજય મંત્રનું પણ વર્ણન છે યોગ રત્નાકરમાં શ્રેષ્ઠ છે રાસરત્નાકરમાં ગાયત્રી મંત્રનું વર્ણન શ્રેષ્ઠ છે તો આવા જે પ્રયોગો છે આ સમયે આ પણ અપનાવવા જોઈએ અને સાથે મળીને આ મહામારીનો સામનો કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.