Abtak Media Google News

હડતતાળા ખાતે પધારેલ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત અઘ્યક્ષ સી.આર. પાટીલનું ગુજરાત મીની સિમેન્ટ મેન્યુ. એસોસીએશન દ્વારા મોમેનટોથી સ્વાયત કરવામાં આવ્યું છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલનું શીલ્ડ અર્પણ કરીને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ શાહ, મહામંત્રી સંજયભાઇ દવે, ઉપપ્રમુખ પ્રવીણભાઇ સખીયા અને મનસુખભાઇ ડોબરીયા મંત્રી શૈલેષભાઇ સોરઠીયા, ખજાનચી કલ્પેશભાઇ પટેલ તથા રોહિતભાઇ બોધરા, કિશોરભાઇ સોજીત્રા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.