Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજીનાં વેગડી ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણને ગંભીર ઈજા પહોંચતા પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યારે વધું સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

ધોરાજીનાં વેગડી પાસેની ઘટના રાજકોટ જીલ્લાના વેગડી ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં મારૂતિ વાન અને મોટરસાઈકલનાં ગમખ્વાર અકસ્માતમાં ઘાયલોમાં 1 અમીનાબેન વલી ભાઇ સોઢા ઉ45 રહે રસુલપરા ધોરાજી 2 દિનેશ કિશોર સિંહ જાડેજા ઉ45 રહે મોટાં દુધીવદર 3 રૂબીના બેન વલી ભાઇ સોઢા ઉ17 રહે રસુલપરા ધોરાજી ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યારે વધું સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા મારૂતિ વાન નંબર gj6 db 1296 અને મોટરસાઈકલ નંબર gj3 DL 6229 બન્ને વાહનો ટોટલ લોસ થઈ ગયેલ આ અકસ્માતમાં ઘાયલોને 108 એમબયુલનસમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.