આનંદનો અવસર સોની સબના “મેડમ સર” એ 400 એપિસોડ પૂરા કર્યા!!

મેડમ સર ના કલાકારો અને આ શો સાથે સંકળાયેલા તમામ લોકો માટે આનંદનો અવસર આવ્યો છે, કેમકે 17મી જાન્યુઆરીએ મેડમ સર એપિસોડે  400 એપિસોડ પૂરા કરવાની એક શાનદાર સફર પૂરી કરીને નવું કીર્તિમાન સ્થાપિત કર્યુંછે દિલથી પોલીસ ગીરી ના ક્ધસેપ્ત પર આધારિત આ શોમાં

ગુલકી જોશી એસ એચ ઓ હસીના મલિક , યુક્તિકપૂર ભાવિકા શર્મા સંતોષ અને સોનાલી લાયક પુષ્પા જી નું પાત્ર ભજવી રહી છે આ શોને પોતાની એક આગવી ઓળખ અને કલાકારોના સર્વ શ્રેષ્ઠ અભિનય માટે કાફી ખૂબ જ સરાહનાં મળી રહી છે અને પોતાની સફરમાં આ શોએ લાખો દર્શકોનું હૃદય જીત્યું છે સોનાલી નાયક ના તમામ પાત્રો એક આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થયા છે, આ શોને પોતાની એક આગવી પટકથા અને કલાકારો ના અદભુત અભિનય માટે સરાહના મળી રહી છે, અને પોતાની આ સફરમાં તેને લાખો દર્શકો નું હૃદય જીતી લીધું છે

મેડમ સર ની પૂરેપૂરી ટીમ સેટ પર કેક કાપીને અવસર નો જશ્ન મનાવશે, આ શોની સફળતા કલાકારો અને ક્રું સહિત જોડાયેલા તમામ લોકોના નિરંતર ભારે પુરુષાર્થ, મહેનત અને પ્રયાસો નું પરિણામ છે આ પ્રસંગે તમામ કલાકારો એક સાથે મસ્તી ભર્યા પલ વિતાવશે,

ગુંલકી જોશી જે આ શોમાં એક એસ,એચ ઑ માલિક નું પાત્ર નિભાવી રહી છે તેમણે જણાવ્યું હતું કે અમારા અત્યાર સુધી નું સફર  ખૂબ જ શાનદાર રહ્યું છે, અને તે પૂરી ટીમ માટે એક ખુશીનો અવસર છે “હું” વ્યક્તિગત અને પ્રોફેશનલ બંને સ્તરે શો સાથે વિકાસ પામી છું એક ટીમ ના રૂપમાં તમારા માટે આનાથી વધુ ખુશી નો અવસર કોઈ બીજું હોઈ જ ન શકે!; અને અમે તમામ દરેક પસાર થતા દિવસ સાથે આ શો ને વધુ ને વધુ ભવ્ય બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છીએ, અમે તમને તમામ દર્શકો પ્રશંસકો ના આભારી છીએ જેમણે અમારી આખી ટીમને આ દરજ્જોપહોચા ડવાવામાં મદદ કરી છે અને હું આપને વિશ્વાસ આપી શકું છું કે અહી થી આગળ પણ શો હજુ વધુ સારું અને બેસ્ટ પરફોર્મન્સ વાળું બની રહેશે ,આ માટે મહેરબાની કરીને તમે શો જોતા રહો અને અમારા પર તમારો પ્રેમનો વરસાદ વરસાવતાં રહો

યુક્તિ કપૂર જોગી કરિશ્મા ,નીભૂમિકા અદા કરી રહી છે તેમણે જણાવ્યું હતું કે આ “મેડમ સર” ની પુરી ટીમ માટે એક ખૂબ જ આનંદનો અવસર છે આ શો નો ભાગ બનીને હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજી રહી છું અને મારી પાસે આનંદ વ્યક્ત કરવાના કોઈ શબ્દો નથી હું મારા તમામ દર્શકો નો આભારી છું જેમ ના કારણે આ શો જ આ સ્થળે સ્થાને પહોંચ્યું છે તમારા નિરંતર સહયોગ વિના આ શક્ય નથી જ્યારે તમે તમારી પસંદ નું કામ કરો છો, તો એટલી ઝડપથી વિતી જાય છે કે વિશ્વાસ નથી થતા આ શો દ્વારા હૃદયથી ખૂબ જ નજીક છે તેમાં જોતા રહો મેડમ સર સોમવારથી શનિવાર રાત્રે 10:30 વાગ્યેફકત સોની સબ પર