Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણી સમયે નાના મવા સર્કલે મંજૂરી વિના પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જાહેરસભા સંબોધી હતી.

Advertisement

મંજૂરી વગર સભા યોજનાર પાસ કનવીનર હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. પોલીસ નિવેદન આપવા હાર્દિક પટેલ માલવીયાનગર પોલીસ મકમાં રજૂ થયો હતો.

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે વનડે મેચના વિરોધમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું. ત્યારે ગ્રામ્ય એસઓજીએ તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી સમયે નાના મવા સર્કલે મંજૂરી વિના જાહેરસભા સંબોધી હતી તે સમયે માલવીયાનગર પોલીસે મંજૂરી વિના જાહેરસભા સંબોધનાર પાસ ક્ન્વીનર હાર્દિક પટેલ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેના નિવેદન ર્એ માલવીયાનગર પોલીસ મથકમાં આજે રજૂ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.