Abtak Media Google News

Vlcsnap 2018 08 06 10H12M01S169

જેસીઆઈ યુવા દ્વારા તાજેતરમાં બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પીટીશન સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે યોજાઈ હતી. જેમાં સ્માઈલી બેબી, હેલ્ધી હેર બેબી, બ્યુટીફુલ આઈઝ બેબી, ફેન્સી બેબી અને કયુટ બેબી સહિતના ભાગ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૭૦૦ લોકો હાજર રહ્યાં હતા. બુધવારે વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

Vlcsnap 2018 08 06 10H12M12S20

કાર્યક્રમને સફળ બનાવામાં પ્રેસીડેન્ટ મિલેશ પટેલ સેક્રેટરી પલક ચંદારાણા, મનીષ પલાણ, વિશાલ પંચાસરા, પીક મોદી, કેવલ પટેલ, ભાર્ગવ ઉનડકટ, સંદીપ દફતરી, કરણ છાટબાર, ક્રિના માંડવીયા, રચના ‚પારેલ, ધર્મેન ‚પારેલ, પ્રીયાંસી ‚પારેલ સહિતના કલબના મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.