Abtak Media Google News

૧૦ કાર્યક્રમોની હારમાળા સર્જાશે: મેગા ઇવેન્ટ અને સરપ્રાઇઝ ગિફટના આકર્ષણ

હેલ્લો કીટીની ભવ્ય સફળતા બાદ હવે એચ.કે. કલબનો જાજરમાન પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ૧૦ કાર્યક્રમોની હારમાળા સર્જાશે સભ્યો માટે મેગા ઇવેન્ટ અને સરપ્રાઇઝ ગીફટ આકષવાનું કેન્દ્ર બનશે.

હેલ્લો કીટીની ભવ્ય સફળતા બાદ હેલ્લો કીટી ફેન્ડસ માટે ચાલુ કરી રહ્યા છે એચ.કે કલબ જેની વાર્ષિક ફી ૧૨૦૦/- રૂ છે. તેમાં નાટક પીનકીન, મૂવી, ડી.જે. નવરાત્રી સહીતના કાર્યક્રમ રચાશે. પહેલા ૧૦૦ મેમ્બર્સમાં લકકડી ડ્રો થશે અને પ મેમ્બર્સ ને ૨૫૦૦૦/- સુધી ગીફટ વાઉચર મળશે. ગુરુવારથી થશે વહેલા તે પહેલા ધોરણે સીટ આપવામાં આવશે. તેવું અબતક ની મુલાકાતે આવેલા પારૂલબેન ૭૮૭૪૨ ૪૧૧૦૨, મીરાબેન ૮૬૯૦૦ ૮૪૯૭૩, માયાબેન ૮૨૦૦૪ ૧૫૮૧૩, અવનીબેન, માનસીબેન, ભાર્ગવીબેન,: સોનલબેન અને સુનીતાબેન દ્વારા જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.