Abtak Media Google News

બાળકો માટે સોમનાથ સોસાયટીમાં બાળનગરી ઉભી કરાઇ: ડીજે, દાંડિયા રાસ અને વિવિધ કાર્યક્રમો

‘રાધેકૃષ્ણ ગ્રુપ’ છેલ્લા ૨૨ વર્ષથી સતત ‘હોલીકાદન’ કાર્યક્રમ કરતું આવ્યુ છે. ૨૩માં વર્ષે ગ્રુપ દ્વારા સોમનાથ સોસાયટીમાં ‘હોલીકા દહન’ની સાથે સાથે બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડસ ‘બાળનગરી’ તૈયાર કરવામાં આવે છે

6 Banna For Site 1 1તેમજ ડાન્સ, ડી.જે. દોડીયારાસ જેવા વિવિધ મનોરંજન પાન હોય છે. પૂરી સોમનાથ સોસાયટી હોલીદહન માટે ભેગા થાય છે લગભગ ૨૫૦૦થી ૩૦૦૦ જેટલુ માનવ-મહેમાન કદાચ રાજકોટમાં કયાંય ન જોવા મળતા હોય તેવો માહોલ ઉભો ‘રાધેકૃષ્ણ ગ્રુપ’ દ્વારા ઉભો કરવામાં આવતો હોય છે. સાથે સાથે આઇસ્ક્રીમનો પ્રસાદ તો ખરો જ. આ કાર્યક્રમની વધુ વિગતો માટે મુન્નાભાઇ ધોળકીયા, હરેશભાઇ પારવાની, નિરવભાઇ શુકલ, ભરતભાઇ ધોળકીયા, રણછોડભાઇ ધોળકીયા, હાર્દિકભાઇ ટાંક અને અલ્પેશભાઇ ચૌહાણે અબતક પ્રેસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.