Abtak Media Google News

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 30થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુ પણ બે લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ, મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કન્ટ્રોલરૂમ અને હેલ્પલાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. અમે સતત અપડેટ કરી રહ્યા છીએ..

મોરબી પુલ હોનારત માં ઈજાગ્રસ્ત લોકો ની સારવાર માટે સેલસ હોસ્પિટલ રાજકોટ માં તમામ સુવિધા ઉપલબ્ધ છે

Screenshot 6 12

મોરબી ખાતે બનેલ અતિશય દુઃખદ ઘટના માં  , રાજકોટની ટીમ મોરબી શહેરની જનતા સાથે ખડે પગે

આ હોનારતમાં જખમી થયેલ લોકો માટે લગતી કોઈ પણ EMERGENCY માટે સેલસ હોસ્પિટલ ખડે પગે  છે અને આ હોનારત માં જખમી થયેલ કોઈ પણ ની સારવાર માટે  સેવા અને સહાનુભૂતિ દાખવતા હોસ્પિટલ માં થતી સારવાર વિના મૂલ્યે કરી આપવા કટિબદ્ધ છીએ।

તો આવા કોઈ પણ ને ICU માં વેન્ટિલેટર સુધી ની critical care* ની જરૂર હોય તો નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો।

 

24 Hours Helpline   ૯૬૯૬૭ ૯૬૯૬૪

 

ડો સાવન છત્રોલા — ૯૭૨૫૮૩૩૩૮૫

ડો ધવલ ગોધાણી — ૯૯૯૮૫ ૮૮૩૩૩

ડો હિમાંશુ કાનણી — 9428724138

 

મોરબી ખાતે બનેલ અતિશય દુઃખદ ઘટના માં અમે ડિવાઈન પ્લસ હોસ્પિટલ, રાજકોટ ની ટીમ મોરબી શહેર ની જનતા સાથે ખડે પગે છીએ.

આ હોનારત માં જખમી થયેલ બાળકો ને લગતી કોઈ પણ EMERGENCY માટે અમે ખડે પગે છીએ. અને આ હોનારત માં જખમી થયેલ કોઈ પણ બાળક ની સારવાર માટે અમે આ બાળકો ની સારવાર માં એક સેવા અને સહાનુભૂતિ દાખવતા હોસ્પિટલ માં થતી સારવાર વિના મૂલ્યે કરી આપવા કટિબદ્ધ છીએ.

તો આવા કોઈ પણ બાળકો ને ICU માં વેન્ટિલેટર સુધી ની Level -3 critical care ની જરૂર હોય તો નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.

ડો દિવ્યાંગ ભીમાણી- 9724324305

ડો તુષાર ઝાલાવાડીયા – 9099010157

ડો આશિષ ખંભાયતા – 9428154125

 

ઝૂલતા પુલ મોરબી ની દુર્ઘટના માટે રાજકોટ માં બાળકો રિલેટેડ કાઈ જરુર હોય, તો ડો રાકેશ ગામીની બાળકોની હોસ્પિટલ અમૃતા હોસ્પિટલ રાજકોટ એ પહોંચવું, તેમજ રાજકોટની કોઈપણ ઓર્થો, ન્યુરો, કે આઇસીયુ માટે ડો નીરજ મહેતા સમ્યક હોસ્પિટલનો સંપર્ક કરવો. રૂપિયા ની ચિંતા ના કરવી.
મધુરમ ઓર્થોપેડીક હોસ્પીટલ- મોરબી
ડો. ભાવીક શેરસીયા

આજની દુર્ઘટના માં ઈજાગ્રસ્તોની તમામ સારવાર ફ્રી રહેશે,
૨૪*૭
એક્સ-રે & સીટીસ્કેનના રીપોર્ટ ની:શુલ્ક કરી આપવામાં આવશે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.