Abtak Media Google News

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે 24 સપ્ટેમ્બર, 2023ના રોજ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.

વંદે ભારત ટ્રેનની ટિકિટ બુક કરવા માટે તમારે IRCTCની સત્તાવાર વેબસાઇટ irctc.co.in પર લૉગિન કરવું પડશે.

IRCTC પર લોગિન કરો અને મુસાફરીની તારીખ, ટ્રેન અને સ્થળ નાખો .

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પસંદ કરવી પડશે અને ‘AC ચેર’ અથવા ‘એક્ઝિક્યુટિવ’ કોચ પસંદ કરવો પડશે.

તમારી વિગતો દાખલ કરવી પડશે અને પ્રક્રિયા સાથે આગળ વધવું પડશે.

પેમેન્ટ થતાંની સાથે જ તમારી ટિકિટ બુક થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.