Abtak Media Google News

દુનિયાનું સૌથી મોટું સર્ચ ઈંજન ગૂગલ એપથી પણ તમે માહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. યુઝર્સ ગૂગલ પર  લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. તમને તમારા કમાણીના પૈસાનું ભૂગતાન ગૂગલ તરફથી ડોલરમાં કરવામાં આવે છે.ડિજિટલમાં તેજીથી થઈ રહેલા વિસ્તારની વચ્ચે લોકોને કમાણીના પણ ઘણા ઓપ્શન વધી ગયા છે.આના માટે તમારે એ જાણવાની જરૂર છે કે તમે ગૂગલનો ક્યાં માધ્યમથિ પોતાની  કમાણીને વધારી શકો છો.

ગૂગલની એક કંપની છે adsense. આના માધ્યમથી ગૂગલ વિજ્ઞાપનનો કારોબાર કરે છે. આ કંપની વિશ્વભરમાં સૌથી મોટું અને સૌથી વઘુ પૈસા આપનાર એડ નેટવર્ક છે. ગૂગલતમારા કામ પર એડ આપે છે. આ એડ પર યુજર્સના ઈંટરેકશન વધવાની સાથે સાથે  તમે તેમાથી કમાણી પણ કરી શકો છો.

ગૂગલ adsense youtube, blog,website પર એડ લવાનું કામ કરે છે. એવામાં તમે બનાવેલો વિડીયો અથવા તો આર્ટીકલ પર જેમ –જેમ યુઝર્સની સંખ્યા વધતી જાશે તે રીતે તમારી કમાણીનું સ્તર પણ વધશે…

તમારે પણ ગૂગલના આ એપથી કમાણી કરવી હોય તો સૌથી પહેલા તમારે તમારી જી-મેલ આઇડી બનવાની રહશે. આ આઇડીના માધ્યમથી યુજર્સે યુ-ટુયુબ,બ્લોગ અપર પોતાનું પેજ બનવાનું રહશે. ત્યાર બાદ તમે એ પેજ પર વિડીયો અથવા આર્ટીકલ અપલોડ કૃ આ વિડિયો કે આર્ટીકલને મોનીટાઇજ કરવા માટે ગૂગલ ઇડસેન્સ પર લૉગ ઇન થાવ

તમે જ્યારે ઇડસેન્સમાં લૉગ-ઇન થાહસો તીરે તેમાં તમારું નામ,એડ્રેસ,ફોન અને અન્ય માનવમાં આવેલી જનકરી આપીને સબમિટ કરો જેથી એડસેન્સમાં તામરું અકાઉન્ટ ખૂલી જાશે.એડસેન્સમાં રજીસ્ટ્રેશન થયા બાદ તમારા વિડિયો અને આર્ટીકલ પર એસ આવશે તો તમને પૈસા મળશે. ગૂગલની તરફથી ઓછામાં ઓછા 1000 ડોલર થયા બાદ તમને આ ભૂગતાન આપવામાં આવશે. જ્યારે તમારા 100 ડોલર થઈ જશે ત્યારે તમને ગૂગલ તરફથી એક પિન મોકલવામાં આવશે આ પિનથી તમે તામરું બેન્ક અકાઉન્ટ રજીસ્ટર કરી દેવાનું રહશે ત્યાર બદ્દ તમારા બેન્ક અકાઉન્ટ ગૂગલ તરફથી પેમેન્ટ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.