Abtak Media Google News

મોચી બ્રાન્ડના એક પેર ફૂટવેર પર 60% જ્યારે બે પેર ફૂટવેરની ખરીદી પર 70% ડિસ્કાઉન્ટ

તહેવાર આવે છે? બારે જવું છે પણ સ્ટાઈલિશ બુટ ચપ્પલ નથી તો રાજકોટના પ્રખ્યાત એવા યાજ્ઞિક રોડ પર આવેલ નામાંકિત મોચી સૂઝમાં રંગીલા રાજકોટવાસીઓ માટે મેગાસેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી,એડિડાસ, પુમા, સ્કેચર્ષ અને જેફોન્ટીની એક્ટિવ સહિત  વિવિધ બ્રાન્ડના ફૂટવેરમાં યુનિક કલેક્શન ઉપલબ્ધ છે.

Img 5629

દર વર્ષે મોચી શુઝ તેના માનવંતા ગ્રાહકો માટે વિવિધ ઓફરો લઈને આવતું હોય છે ત્યારે આ વર્ષે સેલમાં મોચી બ્રાન્ડના એક પેર ફૂટવેર પર 60% જ્યારે બે પેર ફૂટવેરની ખરીદી પર 70% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેમજ બીજી પ્રીમિયમ બ્રાન્ડ જેમ કે એડિડાસમાં 50% ડિસ્કાઉન્ટ, સકેચર્સમાં 30-40 % ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકો લઈ રહ્યા છે.

Img 5624

મેન્સ, લેડિસ અને કિડ્સ ફૂટવેરમાં પણ વિવિધ બ્રાન્ડ કેઝયુઅલ, એથનીક, સ્પોર્ટ્સ , રેગ્યુલરમાં વિશાળ રેન્જનો ખજાનો ઉપલબ્ધ છે.જેનો બહોળી સંખ્યામાં માં ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે તો હજુ આ સેલ ચાલવાનો હોય મોચી શુઝ દ્વારા ગ્રાહકોને શો-રૂમ વિઝીટ કરી આ સેલનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અમે ગ્રાહકોને બેસ્ટ કલેકશન સાથે બેસ્ટ સર્વિસીસ આપીએ છીએ: મેરૂભાઇ ચાવડા

‘અબતક’ સાથેની વાતચિતમાં મોચી શુઝના સ્ટોર મેનેજર મેરૂભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ અમારે ત્યાં સેલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફુટવેરમાં મોચી બ્રાન્ડમાં એક પેર પર 60 ટકા ડિસ્કાઉન્ટ તથા બે કે તેથી વધુ ફુટવેરની ખરીદી પર 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બીજી પ્રિમીયમ બ્રાન્ડ જેમ કે એડીદાસમાં પ0 ટકા ડિસ્કાઉન્ટ સ્કેચસમાં 30 થી 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઇન હાઉસમાં જેફોન્ટીની, મોચી, એકટીવ સહિતની ફુટવેર બ્રાન્ડમાં વિશાળ કલેકશન ઉપલબ્ધ છે.મેન્સ, લેડીસ, કિડસ વેરમાં કેઝયુઅલ એથનીક, સ્પોર્ટસમાં યુનિક તથા વિશાળ કલેકશન ઉપલબ્ધ છે.

Img 5625

સાથે સાથે બેલ્ટ પર્સ સહીતની એસેસરીઝમાં પણ કલેકશન મળી રહેશે. મોચી શુઝની વિશેષતા એ છે કે અમારે ત્યાંથી ગ્રાહકોને બેસ્ટ કલેકશન સાથે યુનિટ ડિઝાઇન મળી રહે છે. અને અમે ગ્રાહકોને બેસ્ટ સર્વિસીસ આપીએ છીએ.સેલના પહેલા દિવસથી જ ગ્રાહકો ફુટવેરની ખરીદી કરવા આવી રહ્યા છે. હજુ પણ સેલ ચાલશે. તો વધુમાં વધુ લોકો સેલનો લાભ લે તેવો અનુરોધ છે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમારે ત્યાંથી  કોઇપણ બ્રાન્ડના ફુટવેરની ગ્રાહકે ખરીદી કરી હોય તો તેઓ બીજી વખત અચુકથી અમારે ત્યાંથી ખરીદી કરવાનું પસંદ કરે છે કારણ કે અમે બેસ્ટ પ્રોડકટ સાથે બેસ્ટ કવોલીટી અને બેસ્ટ સર્વિસીસ આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.