Abtak Media Google News

હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની પેનલ્ટી શૂટ આઉટમાં ૧-૩થી ભારતને પરાજય આપતું ઓસ્ટ્રેલીયા

હોકી અને ફૂટબોલના મેચમાં પેનલ્ટી શૂટ આઉટની બોલબાલા જોવા મળી છે. ગઈકાલે ચેમ્પીયન્સ ટ્રોફી હોકીની ફાઈનલ મેચમાં ભારતીય હોકી ટીમને ઓસ્ટ્રેલીયાએ પેનલ્ટી શૂટ આઉટમાં ૩-૧થી પરાજય આપ્યો હતો.

ભારતીય ટીમનું ચેમ્પીયન્સ ટ્રોફી ટાઈટલ મેળવવાનું સપનું તૂટી ગયું હતું. બીજી તરફ ફીફા વર્લ્ડકપમાં પણ પેનલ્ટી શુટ આઉટની હારમાળા રચાઈ છે. રશીયાએ ગઈકાલે સ્પેનને પેનલ્ટી શુટ આઉટમાં ૪-૩થી હાર ચખાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.