Abtak Media Google News

હાલ વર્ષાઋતુ ચાલી રહી છે મેઘરાજા જાણે રાજકોટથી રૂઠી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અષાઢ મહિનો એટલે ચારે બાજુ પાણી પાણી… પરંતુ ઉપરોકત તસ્વીર અલગ જ દ્રશ્ય ઉપસાવે છે. છેવાડાના વિસ્તારની મહિલાઓ પાણી માટે વલખા મારતી હોય તેમ જીવન જરૂરી પાણી કુંડીમાંથી મેળવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.