Abtak Media Google News

જાડાપણુ મતલબ શરીરમા સતત ચરબી જમા તી રહેવી. આજે દર ૫ માંી ૩ લોકો જાડાપણાનો શિકાર ઈ રહ્યા છે. આ જાડાપણુ આગળ જઈને અન્ય બીમારીઓને આમંત્રણ આપે છે. હકીકતમાં તેને જ બધી બીમારીઓનુ જડ માનવામાં આવે છે. વજન વધવાનુ સૌી મોટુ કારણ આપણી બદલાતી જીવનશૈલી અને ખાવા પીવાની બગડતી આદતો છે. સમયની ઉણપને કારણે ઘણા બધા લોકો સમય પહેલા જમવાનુ કે બહારનુ ફાસ્ટફૂડ ખાય છે. તેને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રકારનો ડાયેટ પ્લાન ફોલો કરે છે કે પછી ખાવા પીવાનુ બિલકુલ છોડી દે છે. પણ તમને બતાવી દઈએ કે ખાવા પીવાનુ છોડવાથી વજન ઓછી ની તુ પણ યોગ્ય સમય પર યોગ્ય ડાયેટ લેવાી વજન કંટ્રોલમાં રહે છે.  વજન વધવાનુ બીજુ મોટુ કારણ છે કે આપણે વોક કરતા ની કે કસરત કરતા ની. સીટિંગ જોબ આપણને એટલા આળસુ બનાવી દે છે કે આપણે પગપાળા હાલવુ ફરવુ અને શ્રમવાળુ કામ કરવા જ ની માંગતા. પરિણામ બેસીને જ બધા કામ કરવાી ન તો આપણે જમવાનુ પચાવી શકીએ છીએ કે ન તો પરસેવો બહાર પાડી શકીએ છીએ. ચરબી શરીરમાં જ એકત્ર ઈ જાય છે જે જાડાપણાનું રૂપ લઈ લે છે.

જાડાપણુ ઓછુ કરવામાં આપણને ખૂબ મહેનત લાગે છે. કારણ કે આપણે વિચારીએ છીએ કે કઠિન એક્સરસાઈઝ કરવાથી જ આપણે તેને કંટ્રોલ કરી શકીએ છીએ. પણ આ જ‚રી ની. તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને પણ તમારુ વજન ઓછુ કરી શકો છો  જો તમે હેવી એક્સસસાઈઝ કે જીમ ની જઈ શકતા તો આ ટિપ્સને ફોલો કરો.

દિવસમાં ૩ વાર ૨૦ મિનિટ વોક કરોરોજ લગભગ ૧૫૦૦૦ પગલા પગપાળા જ‚ર ચાલો. પહેલા તમને ચાલવામાં ોડી મુશ્કેલી શે પણ પહેલા થોડુ થોડુ ચાલો. ધીરે ધીરે સમયને વધારતા જાવ. આ ઉપરાંત ખાધા-પીધા પછી ૨૦ મિનિટ ફરવા જ‚ર જાવ.

વોક કરતી વખતે ગ્રીન ટી પીવોગ્રીન ટી પીવાથી મેટાબોલિઝ્મ ઝડપી વધે છે તેનાી ફેટ બર્ન ાય છે. વોકિંગ કરતી વખતે ગ્રીન ટી નુ સેવન જરૂર કરો.

એક્સરસાઈઝવોક ઉપરાંત હલકીફુલકી કસરતને પણ રોજની દિનચર્યામાં સામેલ કરો. ૧૫ી ૨૦ પુશઅપ, સ્કવૈટ્સ વગેરે. હલકી ફુલકી એક્સરસઈઝને સામેલ કરો.

એક મિનિટની બ્રેકસતત ફરવાી કે એક્સરસાઈઝ કરવાથી એનર્જી લેવલ ડાઉન વામાંડશે. સતતને બદલે વચ્ચે વચ્ચે એકાદ  મિનિટની બ્રેક જરૂર લો. જેી એનર્જી ભરપૂર રહે.

ગળ્યા ડ્રિંક્સથી પરેજજો તમે સતત વોક અને વર્કઆઉટ કરો છો તો મીઠા પેય પર્દાોનુ સેવન ન કરો. કારણ કે મીઠી વસ્તુઓમાં કેલોરી વધુ માત્રામાં હોય છે.

પાણીની યોગ્ય માત્રામાં સેવનપાણીનુ સેવન વધુ કરો. પાણી શરીરમાં ઝેરીલા ટોક્સિનને મૂત્ર દ્વારા બહાર કાઢે છે. શોધમાં એ વાત પણ સામે આવી છે કે પાણી પીવાથી પણ વજન ઓછુ થાય છે. રોજ ૧. ૫ લીટર પાણી જરૂર પીવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.