Abtak Media Google News

સૌથી ખતરનાક રમતો : રમત તો તમે પણ રમતા હસો પરંતુ આ રમતને તમે રમીને બતાવો તો સાચું….. દુનિયાની આ 10 રમતો રમતા જોશો તો તમારા રુવાટા ઊભા કરી નાખશે. હેરાન કરવાની તો વાત એ છે કે દર વર્ષે આ રમતને લીધે ઘણી લોકો મૃત્યુ પામે છે છતાં લોકો આ રમતને રમવા માટે ઉત્તસૂક હોય છે. શું છે આ રમતમાં આવું ખાસ જે જ્રંનવા માટે લોકો આની રાહ જોતાં હોય છે.

આવો તો જોઈએ આ 10 ખતરનાક રમતોને…..

1.બુક ફાઇટિંગ :

Bull Fightingઆ રમત સ્પેનમાં રમવામાં આવે છે. લોકો આ રમતને એક તહેવાર રૂપે રમે છે. સ્પેનમાં રમતી આ બુક ફાઇટિંગમા દર વર્ષે કેટલા લોકોના મૃત્યુ થતાં હશે. આ રમતને ભલે એક તહેવારના રૂપમાં રમવાના આવે પણ આ રમતમાં ઘણા લોકોને ઇજા થાય છે

2.બંજી જમ્પિંગ :

2 10આ બંજી જમ્પિંગમાં લોકો હેલિકોપ્ટરમાં બેસીને ગગન ચુંબી આકાસમાંથી કૂદે છે. આ રમતને રમવામાં ખુબજ હિમ્મતની જરૂર પડે છે કારણકે આ જમ્પિંગ કરતી વખેતે માત્ર તમને એક રસ્સી ના સહારે જ જમ્પ કરવાનું રહે છે. પહેલા આ રમતને એક રમતના રૂપમાં ગણવામાં આવતી હતી પરંતુ હવે આ રમતને એક મનોરંજન માટે પણ રમવામાં આવે છે.

3.આઈસ સ્કેટિંગ :

3 11આઈસ સ્કેટિંગ બરફીલા પહાડોમાં કરવામાં આવે છે. આને એક રમતના સ્વરૂપમાં ગણવામાં આવે છે. બરફમાં આ સ્કેટિંગ કરવું દેખાવમાં સરળ લાગે છે પરંતુ તે હકીકતમાં ખુબજ અઘરું છે. આ રમત રમવામાં ઘણા લોકો મૃત્યુ અને અને લોકોના હાથ-પગ પણ તૂટ્યા છે.

4.માઉંટેન ક્લાઈમ્બિંગ :

4 7માઉંટેન ક્લાઈમ્બિંગએ દુનિયાનો સૌથી ખતરનાક રમત છે. આ રમત ‘કરો યા મારો’ જેવી છે. આ રમત રમવામાં નામ તો વધે જ છે તેની સામે નામ ભૂસાતા પણ વાર લગતી નથી. નબડા હદય વાળા લોકો આ રમત રમવાની તો વાત દૂર પણ તેને જોય પણ નથી સકતા.

5.રિવર રાફ્ટિંગ :

5 5રિવર રાફ્ટિંગ નો મતલબ નદીમાં જઈને તેના પાણી સાથે બાથ ભરવાની વાત છે. આ ઉપરાંત નદીમાં આવતી તમામ લહેરો સામે લડવાની અને તેની દરેક લહેરો સામે ટકી રહેવાની હિમ્મત હોવી હોઈએ. દુનિયાના મોટા  મોટા તરવૈયાઓ પણ આ રમતને રમવામાં ડરતા હોય છે.આ રમતમાં પણ મૃત્યુ પામવાની શક્યતા ખુબજ વધારે હોય છે.

6.રગ્બી :

6 4રગ્બી એ બધી રમતો માથી સૌથી ખતરનાક રમત માનવમાં આવે છે. આ રમતમાં કોઈપણ વ્યક્તિ સામેના વ્યક્તિને ક્યાય પણ મારી સકે છે. આ રમતમાં રમવાનો મૂળ હેતુ એક બોલને તેના ગોલ સુધી પહોચાડવાનો હોય છે. આ દરમ્યાન બંને વ્યક્તિ ગમે ત્યાં લાતો, પાટા, મુક્કા મારી સકે છે.આ થી આ રમતમાં ખુબજ ઇજા થવાની શક્યતા રહે છે.

7.સ્કૂબા ડાઈવિંગ :

8 2સ્કૂબા ડાઈવિંગમા પાણીમાં જઈને ત્યાં તમામાં પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. આ સ્કૂબા ડાઈવિંગમા પાણીની નીચે આવેલી ગુફામાં જઈને ડાઈવિંગ કરવાનું હોય છે. જે ખતરથી ખાલી નથી હોતું. પરંતુ હવે આ ક્સ્કુબા ડાઈવિંગ એક મનોરંજન માટે બની ગયું છે .

  1. સી સર્ફિંગ :

8Fffઆ રમતમાં પાણીની ઉપર રમવાની હોય છે. આ રમતનો બીજો અર્થ મોતને સામેથી આમંત્રણ આપવું એવું થાય છે, મતલબ કે, સામેથી આવતી પાણીની મોટી લહેરોની સામે બાથ ભીડવાની અને તે લહેરોની વચ્ચે થી નિકડવાનું હોય છે. દર વર્ષે ઘણા લોકોના આ સી સર્ફિંગ મા મૃત્યુ થાય છે . અમુક લોકોના તો મૃત દેહ પણ પાણીમાં લુપ્ત થાય જાય છે.

9.સ્કાઈ ડાઈવિંગ :

9 2 સ્કાઈ ડાઈવિંગમા લોકો ગગન ચુંબી આકાશમાથી જમ્પ મારે છે અને તેના પ્રોટક્ષન માટે  એક માત્ર સહારો ગણાતું પેરેશૂટ જ હોય છે. તે લોકો આ પેરેશૂટ પણ નિર્ભય રહીને જમીન થી હજારો મીટર ઉપરથી છલાંગ મારે છે. આ રમતમાં પણ પેરેશૂટ ન ખૂલતાં લોકોના મૃત્યુ થયા છે.

  1. સ્લૅલાઈનિંગ :

10 3દુનિયાનો સૌથી ખતરનાક રમત ગણાતી આ સ્લૅલાઈનિંગ છે જે હજારો ફૂટ ઉપર બે પહાડો વચ્ચે રમવામાં આવે છે. આ રમતમાં બે પહાડો વચ્ચે એક દોરીના સહારે એક વ્યક્તિ ચાલતો હોય છે. તે પણ એક પણ સહારા વગર.ત્ત્યાં માત્ર તેનો આત્મવિશ્વાસ અને તેની હિમ્મત જ કામ આવે છે. ત્યાં થી પાડવાનો મતલબ આ સુંદર દુનિયાને આલવિદા કહેવા જેવુ છે.

આ હતી દુનિયાની સૌથી ખતરનાક રમતો…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.