Abtak Media Google News

નો “રિપીટ થીયરી

Whatsapp Image 2023 09 05 At 16.36.13

ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા  મહત્વની જાહેરાત કરવામાં આવી છે . નવા કોર્પોરેટરોને , નગર સેવકોને તક મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે . મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પસંદગીમાં “નો “ રિપીટ થિયરી અપનાવાશે તેવું સીઆર પાટિલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે . નવા લોકોને તક મળી રહે તે માટે નો રિપીટ થીયરી લાવવામાં આવી છે . અગાવ તક ન મળી હોય તેવા કાર્યકર્તાઓને તક અપાશે .

આ નિર્ણયથી  કાર્યકર્તાઓમાં જબરદસ્ત ખુશી જોવા મળી છે .અગાઉ “નો “રિપીટેશન થિયરી સુપર સક્સેસ રહી છે .

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.