Abtak Media Google News

લંડનના ઈન્ટરનેશનલ સિધ્ધાશ્રમ મુકામે પ્રસિધ્ધ કલાકાર હેમંતભાઈ ચૌહાણ અને ગીતાબેન ચૌહાણ પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ ઉપરાંત ભકિતગીતોનું ગાન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે રાજ રાજેશ્ર્વરગુરૂજી જેન્તીરામબાપા, દીપકભાઈ જોશી, નેહાદીદી સારસ્વત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.