Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા એક સપ્તાહ થી ઘીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લા માં વર્ષવા પામેલ વરસાદ ના કારણે જિલ્લા ના રોડ રસ્તા અત્યંત બિસમાર હાલત માં બન્યા છે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામા ભૂગર્ભ ગટર જિલ્લામાં અત્યાર નિષ્ફળ નિવડયુ હોય તેવું પ્રથમ વરસાદમાં જ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ત્યારે ઠેર સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થવા પામ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા નું પણ ધોવાણ થવા પામ્યું છે ત્યારે ખાસ કરી જિલ્લાના મુખ્ય રસ્તા ઉપર ધોવાણ થતા મસમોટા ગાબડા ઓમાનથી વાહનચાલકોને પસાર થઈ રહેવું પડે છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની પતરાવાળી વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના કામો બાકી હોવાના પગલે રોડ-રસ્તાઓ નુ ખોદકામ કરવામાં આવ્યું હતું..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.