Abtak Media Google News

કેશાેદના કેવદ્રા સેવા સહકારી મંડળીની સાધારણ સભામાં હાથપાઇ કરવામાં આવી.ઠરાવ વગરની મીનીટ બુકમાં સહી કરાવાતા જાગૃત નાગરીકાેએ પ્રમુખ પાસેથી મીનીટ બુક આંચકી જતા રહ્યા. આશરે 150 કરતા વધુ લાેકાે આ મીટિંગમાં હાજર હતા.આ મંડળીમાં થતાં ભ્રષ્ટાચારથી વિવાદ ઉભાે થતાં ગામના બે ભાગલા પડી ગયા છે આ મીટિંગમાં સભાસદાે ન હાેવા છતાં મંડળી દ્વારા મહિલાઓને બાેલાવવામાં આવતા મામલાે બિચક્યાે હતાે. પાેલીસ ઘટના સ્થળે પહાેંચી પરંતુ મીનીટ બુક કાેણ લઇ ગયું તે અંગે કાેઇએ કહેવાનું ટાળ્યું હતું.મીડિયા કર્મી પાસેથી રામચંદ્ર ગંગદાશ ભાલાેડિયાએ કેમેરાે જટવાનાે પ્રયાશ કર્યાે હતાે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.