Abtak Media Google News

ભારતે હાંગઝોઉમાં યોજાયેલી એશિયા ગેમ્સ 2023માં કુલ 32 મેડલ જીત્યા છે. ભારતે 25મી સપ્ટેમ્બરે તેનો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો જ્યારે પુરુષોની શૂટિંગ ટીમે 10 મીટર રાઈફલ શૂટિંગમાં 1893.7 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જે માત્ર ભારતને સુવર્ણચંદ્રક જ જીત્યો નથી પરંતુ ચીન દ્વારા સ્થાપિત વિશ્વ વિક્રમ પણ તોડ્યો હતો જે ઓગસ્ટ 2023માં 1893.4 હતો.

ભારતે ગોલ્ડ મેડલ પણ મેડવ્યો આને 1769 પોઈન્ટ સાથે 50 મીટર રાઈફેલ શૂટિંગ મા વર્લ્ડ રેકોર્ડ તોડીયો જે 1761 પોઈન્ટ સાથે યુએસ ના નામ હતો.

ભારત પાસે હાલમાં કુલ 32 મેડલ છે જેમાં 8 ગોલ્ડ મેડલ છે જેમાં 6 શૂટિંગમાં, 1 ક્રિકેટ અને અશ્વારોહણમાં છે. 12 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ છે.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.