Abtak Media Google News

ભારતીય હોકી ટીમે બુધવારે ટોક્યો ખાતે ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવીને ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ જીતી હતી. અગાઉ રાઉન્ડ રોબિન મેચમાં ભારત કિવિઝ સામે 1-2થી હાર્યું હતું.

Advertisement

ભારત માટે હરમનપ્રિતસિંહ (7′), શમશેર સિંહ (18′), નિલકંતા શર્મા (22′), ગુરસહીબજીત(26′) અને મંદીપે સિંહે (27′) ગોલ કર્યો હતો. ભારત અને કિવિઝે ડિફેન્સ સાથે મેચની શરૂઆત કરી હતી.

બંને ટીમ મિડફિલડ રિજનથી આગળ બોલને જવા દેતા ન હતા. ભારતને સાતમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ટીમ કન્વર્ટ કરવામાં સફળ રહી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.