Abtak Media Google News

20 વર્ષથી સોસાયટીનો કોમન પ્લોટ નહીં આપતા રસ્તા રોકી રોષ ઠાલવતી મહિલાઓ

Whatsapp Image 2023 08 25 At 6.34.19 Pm

મોરબી રોડ પર આવેલી  સોસાયટી ઇન્દ્રપ્રસ્થ 1 20 વર્ષથી કોમન પ્લોટ છે પણ હજુ સુધી મળ્યો નથી. તેવી રજૂઆત સાથે મહિલાઓએ રસતા બ્લોક કર્યા હતા તે સમયે પોલીસ પણ હાજર થયી હતી. આ બાબતે રહેવાસીઓ દ્વારા કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆતો કરી હતી પણ કોઈ જવાબ કે કાર્યવાહી શરૂ નથી કરવામા આવી અને અંતે રોષની લાગણી વધુ ઉગ્ર થતાં રહેવાઈ મહિલાઓ દ્વારા આવું પગલું લેવામાં આવ્યું.

Whatsapp Image 2023 08 25 At 6.38.38 Pm

રહેવાસી મહિલા : “ધાક ધમકી આપતો ફોન કરે છે માલિક ગોપાલ અને 1 કરોડ રૂપિયા માંગે છે,  જમીન નહીં મળે” તેમજ “મહિના દિવસમાં જમીન હડપી લેવી છે એટ્લે કરોડ રૂપિયા મને છે.”

રહેવાસીઓને ગાર્ડન અમે મંદિર બનાવવું છે. વૃધ્ધોને અને બાળકોને બેસવા રમવા માટે

“22 વર્ષથી આ સોસાયટી છે, કોર્પોરેટર કમિશ્નર બધા પે આ બાબતે રાજુયાર કરી છે, પણ કોઈ આવતું નથી.”

“કોર્પોરેટર મત લેવા આવી જાય છે પણ અમારે અત્યારે જરૂરત છે ત્યએ કોઈ આવતું નથી.”

વૃધ્ધો પણ એવું ઈચ્છે છે કે ગાર્ડન અને મંદિર બને જેનાથી તે ત્યાં બેસીને સત્સંગ કરી શકે અને દિવસ પસાર કરી શકે.

રહેવાસી: “દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે એક કોમન પ્લોટ છે, અને અમે 32-40 લાખ  ખર્ચીને મકાન લીધું છે તોત્યારે કેમ નથી આપતા, વર્ષોથી આ પ્લોટનો કબ્જો કરીને રાખ્યો છે અને સોસાઇટીના રહેવાસીઓને સોપવામાં એનથી આવ્યો”

Whatsapp Image 2023 08 25 At 6.36.27 Pm

કલેક્ટર શું કહ્યું?

આ બાબતે કલેક્ટરને અરજી કરવામાં આવિત્યારે તેને ત્રણ મહિના રાહ જોવાની કહ્યું હતું પરંતુ ત્રણ મહિના પૂરા થયી જવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હઠધવામાં નથી આવી.. અને અંતે મહિલાઓ રણચંડી બની છે અને કોમન પ્લોટ સોસાયટીને સોપવાની ઉગ્ર માંગ ઉઠવી છે.

PI બારોટ: અરજી હજુ બતાવી નથી, બિલ્ડરનું નામ ગોપાલ બસીદાનું કહે છે જેને આ પ્લોટ પર કબ્જો કર્યો છે, એક કેરોડ રૂપિયાની માંગણી કરે છે એ તમામ બાબતે તપસ થશે અને યોગ્ય પગલાં લેવાશે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.